સંત્રાંત પરિક્ષાઓ પૂર્ણ કર્યા બાદ દિવાળી વેકેશન પડે તે દરમિયાનના અઠવાડિયામાં શ્રી ખારવા પ્રાથમિક શાળામાં Art Week નું આયોજન થયું, બાળકોની સર્જનાત્મકતા બહાર આવે તે હેતુ થી શાળાના શિક્ષકોએ વિવિધ સર્જનાત્મકતા ખીલવતી પ્રવૃતિઓનું આયોજન સફળતા પૂર્વક કર્યું. તારીખ: 02-11-2015 રંગોળી સ્પર્ધા, તારીખ: 03-11-2015 મહેંદી સ્પર્ધા તારીખ: 04-11-2015 વેસ્ટ માંથી બેસ્ટ તારીખ:05-11-2015 ચિત્ર સ્પર્ધા તથા તારીખ: 06-11-2015 દાંડિયા રાસ માં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
No comments:
Post a Comment