SCHOOL


ગામ દર્શન


·             ગામનું નામ: સુભાષનગર, પોરબંદર

·        શાળાનું નામ: શ્રી ખારવા પ્રાથમિક શાળા

·        તાલુકો: પોરબંદર

·        જીલ્લો: પોરબંદર

·        ગામની વસ્તી:પુરુષ-2685 સ્ત્રીઓ-2698 કુલ-5383

·        ગામના લોકોનો મુખ્ય ધંધો: માછીમારી

·   ·     ગામનો ઇતિહાસ :
                        સુભાષનગર વિસ્તાર પોરબંદર બસ સ્ટેશનથી આશરે 5 કિલોમીટર દુર ઓલ વેધર પોર્ટ જવાના રસ્તે, ચારે બાજુ દરિયા અને ખાડીથી ઘેરાયેલ છે. ગામનામોટાભાગના લોકો  માછીમારીનો વ્યવસાય કરે છે. ગામમાં ગીચતાઅને ગરીબી ખુબ છે.વ્યસનનું પ્રમાણ ખુબજ છે. શિક્ષકો, આચાર્ય  અને શાળાની એસ.એમ.સી.ના સભ્યોના પ્રયત્નોને કારણે તથા શિક્ષણના વ્યાપને કારણે પરિવર્તન આવી રહ્યું છે.          
         

  સંસ્થા દર્શન


       શાળાનું નામ: શ્રી ખારવા પ્રાથમિક શાળા, સુભાષનગર, પોરબંદર

            પે.સે. શાળાનું નામ: શ્રી શારદા મંદિર કન્યા શાળા, પોરબંદર

            શાળા સ્થાપના: ૦૧-૦૨-૧૯૧૫

            જૂથ સંસાધન કેન્દ્રનું નામ: શારદામંદિર

            તાલુકા મુખ્ય મથકથી શાળાનું અંતર: ૪ કી.મી.

            શાળાનો પ્રકાર: મિશ્ર શાળા

            ધોરણ: ૧ થી ૮

            શાળામાં શિક્ષકોની સંખ્યા: ૫- પુરુષો અને ૧૦- સ્ત્રીઓ = કુલ-૧૫

            શાળાકીય સુવિધાઓ: રૂમ-૮, પ્રાર્થના ખંડ-૧, મધ્યાહન ભોજન રૂમ-૧, કોમ્પ્યુટર રૂમ-૧ 
·                          






શાળાની વિશેષતાઓ 
<> ક્વોલિફાય્ડ શિક્ષકોનો સંપૂર્ણ સ્ટાફ (એમ.એ, બી.એડ., બી.એસ.સી. બી.એડ. , પી.ટી.સી. જેવી ઉચ્ચ                 લાયકાત ધરાવતા તાલીમબદ્ધ શિક્ષકો 
<>11 કોમ્પ્યુટર અને એલ.સી.ડી. થી સજ્જ અદ્યતન કોમ્પ્યુટર લેબ 
<>વિવિધ પ્રકારના પુસ્તકોથી સમૃદ્ધ પુસ્તકાલય 
<>મધ્યાહન ભોજન યોજન હેઠળ ગુણવતા યુક્ત પૌષ્ટિક ભોજન 
<>શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ સીધા જ વિદ્યાર્થીના બેંક ખાતામાં 
<>બાળકોને  વિના મુલ્યે પાઠ્યપુસ્તકો 
<>બાળકોને બેસવા માટે પાટલીની સુવિધા 
<>સરકાર શ્રી દ્વારા વિનામૂલ્યે મેડીકલ ચેક અપ 
<>

No comments:

Post a Comment